Uncategorized

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

Saurashtra is not just a peninsula — it is the balcony of all of Asia.

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

અરબી સમુદ્રમાં ઉતરેલો આ પ્રદેશ ક્યારેય મને પ્રવાસનની જાહેરાત જેવો નથી લાગ્યો. કટાર જ લાગ્યો છે. સૌરાષ્ટ્ર એ માત્ર એક દ્વીપકલ્પ નથી, એ તો આખા એશિયાની અટારી છે.

જ્યાં એશિયા ખંડ અરબસ્તાન, ઈરાન અને આફ્રિકા સામે ઉભો રહે છે. એક એવી ધરતી જે હજારો વર્ષોથી લોકો, વેપાર, અને સંગીતની ઊમેદ સંગ્રહીને બેઠી છે.

Share WA X f
Rushabh Ahir

Written by

Rushabh Ahir

Gujarati folk singer & storyteller. Read more →